Gujarati Quote in Motivational by Smita Trivedi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રતા એ કેવળ સહવાસ નથી; એ તો મિત્રતાનું ઉંજણ છે. અપેક્ષા અને ઉપેક્ષા વ્યાવહારિક સંબધોમાં જેટલી સ્વાભાવિક લાગે છે એટલી મિત્રતામાં નથી લાગતી. મિત્રતા અનપેક્ષિત આદાન-પ્રદાન છે. મિત્રતા એ સ્નેહ અને સુખ-દુ:ખનું આદાન-પ્રદાન છે. ભૌતિકતાને કોઇ અવકાશ નથી. માટે જ - ‘જગતની સર્વ કડીઓમાં, સ્નેહની સહુથી વડી’ પણ એ ભૂલી જઇએ છીએ એટલે મિત્રતાની મરણનોંધ જ લખાય.
આનંદવન - દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in

-Smita Trivedi

Gujarati Motivational by Smita Trivedi : 111678303
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now