કોરોના ની સેકન્ડ વેવ...
➡️. કોરોના પહેલેથી જ સામાન્ય નથી. જ્યારે આપણે થોડી વધુ સાવચેતી રાખી શું તો તેનું જોખમ આપણા માટે ઓછું થઈ જશે આપણે આપણા કોઈ સ્વજનને ગુમાવવાનું કે પોતાની જાતને તકલીફ આપવાનું જાતે જ પસંદ કરીએ છીએ.
➡️ એક સામાન્ય પ્રાણી માંથી કે જીવ જંતુ માંથી ફેલાયેલો આ રોગ સમય સાથે ગંભીર લાક્ષણિકતાઓ દર્શાવી રહ્યો છે જેમ જેમ સ્થળ અને વાતાવરણમાં પલટો આવે છે તેમ તેના જુદા જ લક્ષણો દેખાઈ રહ્યા છે દરેક વ્યક્તિના પોતાના અલગ મંતવ્યો છે . અને તેના ઉપચાર માટે પદ્ધતિ પણ અલગ છે માટે બની શકે તેટલું ચોકસાઈ જાળવવી જરૂરી છે....
➡️ જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું
➡️આપણા લોકલ અને સરકારની guideline નું પાલન કરવું
➡️માસ્ક પહેરવું
➡️ખોટી કોઈ અફવા ન ફેલાવવી.અને જાતે પણ તેનાથી દૂર જ રહેવું.