પોતાના સ્વરૂપમાં આત્મ સ્વરુપ જોવુ હોય તો ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે નીજ ઘટમાં.
બીજાના એટલે કે જ્ઞાનીનુ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રેમ લાગણી અને આદર જોઈએ.
જેને આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ પોતાના સ્વરૂપને બીજામાં જોય છે
એજ સાચો આત્મદર્શન કરનાર જ્ઞાની પુરુષ કહેવાય છે.