જમાનો ભલે ખરાબ છે પણ
મિત્રો મારા Best છે...
ચમકે નહી ઍટલું જ ; બાકી
તો બધા જ Star છે....!
અંજામ ની ખબર તો સાહેબ ...
કર્ણ ને પણ હતી ...
પણ વાત મિત્રત્તા નિભાવવા ની હતી....
જીદંગી મા સુખી થવુ હોય તો ....
મિત્રો સાચવતા શીખો, વાપરતા નહી....
🙏🙏શુભ સવાર 🙏🙏