Gujarati Quote in Romance by અનિરુદ્ધ ઠકકર આગંતુક

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી કોઈક નાનકડી અદા કોઈને આનંદ આપી જતી હોય તો આપણે તેમ કરવું જોઈએ. સંબંધોના ઉપવનમાં ચાર્મ લાવવા આપણે થોડુંક વહેવું પડે છે, વહેવું જ જોઈએ. કેટલીક વાર આપણી અકારણ નિષ્ઠુરતા સંબંધોની કબર ખોદી નાખે છે...!!

-- અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Gujarati Romance by અનિરુદ્ધ ઠકકર આગંતુક : 111662004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now