હું રડું ને તું નજર અંદાજ કરીને સુઈ જાય... તેમ છતાં તું કહે કે હું તને પ્રેમ કરું છું..
મારી દરેક વાત ને ઇગનોર કરીને જતો રહે ....તેમ છતાં તું કહે હું તને પ્રેમ કરું છું..
મારી ઈચ્છા ..ગમાં અણગમા તારે માટે કોઈ મહત્વ નથી... તેમ છતાં તું કહે છે હું તને પ્રેમ કરું છું.
દરેક નિર્ણય તું તારી મરજી મુજબ જ લે છે અને અમારે તે મુજબ જ જીવવાનું...તેમ છતાં તું કે છે હું તને પ્રેમ કરું છુ...
સાચેજ આ પ્રેમ છે??
shiv♥️jit