Valentine Special.....
તને જ પ્રપોઝ કરી દઉં
ચાલ ને પ્રભુ છોડ બધાને.
તને જ પ્રપોઝ કરી દઉં..
પ્રેમ ની ચોપાટ બિછાવી દઉં
ભક્તિ નો દાવ લગાવી દઉં.
પાસા પણ તારા પ્રભુ...
ને.......વારો પણ તારો
શરત......એટલી પ્રભુ.......
તું જીતે તો....... હું તારો........
હું જીતુ તો........ તું મારો..
🙏 *જય શ્રી કૃષ્ણ* 🙏