વચન માંગીશ નહી પણ આપીશ...
જ્યા સુધી શ્વાસ ચાલસે સાથ આપીશ..
તારી આખ મા આવવા તો નહી
દઊ કદી પણજો
ભુલ થી પણ આવશે ને આસુ તો એમા
પણ સાથ હુ આપીશ..
જીવન કેટલુ જીવીશ ખબર નહી
પણજેટલુ છે એ
બધુ તને જ આપીશ..
હા દુનીયામાટે નથી સારો હુ પણ
મારા મા રહેલુ
બધુ જ સારુ તને આપીશ..
હા આજના દીવસ માટે જ નહી
પણ આજીવન
નીભાવીશ એ વચન તને હુ આજે આપીશ_
✍..રૂદ્રા...💞💞