#DIPAKCHITNIS (DMC)
હજારો હતાશાઓ વચ્ચે પણ મન માં હરખ આવે તે છે પુષ્ટિમાર્ગછે
જયારે પણ એકલતા લાગે અને ત્યારે વ્રજ ભક્તોનો સાથ લાગે તે છે પુષ્ટિમાર્ગ
જયારે, ભાૈતીક સુખ માં દિવસ લાંબાે લાગે ત્યારે,
ઊત્સવો માં દિવસ ટુંકો લાગે તે છે પુષ્ટિમાર્ગ
જયારે કોઈ ને જોતાં દુઃખ યાદ આવે તેવું લાગે અને ત્યારે, ઠાકોરજી ને જોતાં મન માં હરખ ની હેલી જાગી આવે તે છે પુષ્ટિમાર્ગ.
જયારે માર્ગ પર થી પસાર થતાં ગાયો નાં ધણ જોઈ ને ગોકુલ યાદ આવી જાય તે છે પુષ્ટિમાર્ગ
જયારે વિદેશ યાત્રા કરી ને પાછા ફરી ને પણ જે આનંદ ન આવે અને ત્યારે જે વ્રજ પરીક્રમા ને યાદ કરી ને પણ હરખ ઉત્પન્ન થાય તે છે પુષ્ટિમાર્ગ
જયારે હાથ માં મહેંદી મુકતાં ની સાથે બરસાનાં ના
રાધા રાણી યાદ આવી જાય તે છે પુષ્ટિમાર્ગ
જયારે મહેમાનોં ને હોટલો માં ચાંદી ની થાળી માં ભોજન લેવડાવી અને તેમનાં કરતાં વૈષ્ણવો ને જયારે પાત્તર નો પ્રસાદ લેવડાવી ને હરખ આવે તે છે પુષ્ટિમાર્ગ
કોઈ મ્યુઝીકલ નાઇટ માં હજાર રૂપીયા આનંદ ન મળે,
ત્યારે અષ્ટ સખાઓ નાં કિતૅન સાંભળતાં મન ડોલી ઊઠે તે છે પુષ્ટિમાર્ગ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹