Gujarati Quote in Poem by The Stranger girl....Apexa......

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા શબ્દો....તારા માટે.....💞💞💞



રડે છે તું ને......
આંખોનુ ઝરણું મારું છલકાય છે.....

હસે છે તું ને.....
મન મારું ખીલખીલાટ કરી જાય છે.....

ઉદાસી છવાઈ છે તારા મનમા ને.....
મન મારું બેચેન થય જાય છે......

પરેશાની તને આવે છે ને.....
કંઈક ન થવાનું ધટીત નો અદેશો મને થાય છે......

પ્રેમ ની ચાદર ઓઢે છે તું.....
ધડકન મારી તેજ થય જાય છે......

મનના અહેસાસ ની મીઠી સોડમ તારામાં ખીલે છે.....
જીંદગી મને કંઈક કરાવી જાય છે......

અધવચ્ચે મજરાધાર માં મુકીને તું જાય છે ને.....
શબ્દો ની રેલમછેલ મારા જીવનમાં વરસે છે.......

પ્રેમ તું વરસાવે છે ને......
તેનો અહેસાસ મને રડાવી જાય છે.......

દુવા તું કરે છે ને.....
મારી દુવાઓમા પણ તું દેખાય છે......

હિંમત તું રાખે છે ને.....
કમજોર હું પડી જાવ છું તને જોઈને.....

સાથ તું આપે છે ને.....
છુટી તું જાય છે મારાથી......

પ્રેમનો દરીયો તું છલકાવે છે ને.....
તેની રેલમછેલ હું કરું છું.......

જીવનનો રથ તું હાંકે છે ને......
ચલાવવું છું હું તારા થકી.....


✍✍💞💞💞

Gujarati Poem by The Stranger girl....Apexa...... : 111652251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now