અમસ્તા સ્મરણ તારું અટકાવી દે છે મને,
'ને સમય તારી સાથે નો તારો બનાવી દે છે મને...
વાતો તારી હસાવી દે છે મને,
'ને યાદો તારી ઘણું રડાવી તારી ફરી બનાવી દે છે મને....
સાથે રહી સમજી શકી માત્ર કે આદત છે તારી મને,
'ને પળભર ની દૂરી સમજાવી ગઈ ચાહત છે તારી અનહદ મને....
હાથ તારો મારા હાથ માં મંજિલ અપાવી ગયો મને,
'ને એ મંજિલ એ તું ન મળતા ફરી રહે ભટકાવી ગયો મને....
હા, હવે પ્રેમ થઈ ગયો છે મને,
તારા પ્રશ્ન નો હા જવાબ મળી ગયો છે મને,
'ને તું બહું આગળ વધી અટકાવી ગયો છે મને....
-PARL MEHTA