Gujarati Quote in Blog by પરમાર રોનક

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

kaizen એક જાપની શબ્દ છે. જેનો અર્થ થાય છે ' સારો બદલાવ ' . જાપન આટલું આગળ છે તેનું માત્ર એક જ કારણ છે - kaizen .
kaizen ને તમે તમારા જીવન માં પણ લાગુ કરી શકો છો. એક મોટો goal બનાવો અને તેને નાના નાના ભાગોમાં વેચી લો. પછી તે નાના નાના ભાગો સુધી પહોંચો અને તેમ કરતા કરતા તમે તમારા goal સુધી પહોંચી જશો.
Example : તમારે સવારમાં 6 વાગ્યે ઉઠવું છે. જ્યારે તમે અત્યારે 8 વાગ્યે ઉઠો છો. તો પહેલા દિવસે તમે 7:45
વાગ્યે ઉઠો , પછી 7:30 , 7:15 , 7:00 , 6:45 ... અને અંતમાં તમે 6:00 વાગ્યે ઉઠસો અને પછી 21 દિવસ સુધી સવારે 6 વાગ્યે ઉઠવાથી , તમને સવારે 6 વાગ્યે ઉઠવાની આદત પડી જશે.
આ રીત સૌથી સરળ છે. માત્ર નાના નાના પગથિયાં લઈને મોટો બદલાવ થઈ શકે છે , આને જ kaizen કહેવાય છે.

- Parmar Roank

Gujarati Blog by પરમાર રોનક : 111648770
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now