હરિ સાહેબજી કે હરિ મેલ્યા હિગંરીયે ગામ.
હરિ સાહેબજી હિગંરીયે કે ભનાયો અયોધ્યા ધામ.
હરિ સાહેબજી મણકે મણકે મારા તે રટ્યો રામ નામ.
પરમાત્મા અચી પાવન કયો, હગંરીયા ધામ.
દયા જા સાગર હરિ સાહેબ, દુખયેજા દુઃખ કયો દુર.
હરિ સાહેબ જી સીતારામ નામ જા ધુન જા વજાયો સૂર.
નર જા શિશ વંદન હરિ સાહેબ જે પાવન ચરણોમે.
નારાણજી જાડેજા
ગઢશીશા