Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટાળી નહીં શકો તમે આમ,
ચોક્કસ અમે યાદ આવશું.

પુકારજો ક્યારેક તો દિલથી,
તરત જ અમે પાસ આવશું.

સંભારણા અમારા કરજોને ,
એક હીચકીએ ખાસ આવશું.

ફાવશે જ તમારી તબિયતને,
હર વાતે અમે રાજ આવશું.

માંગી તો જો જો દુવામાં કદી,
ભવે ભવ અમે સાથ આવશું.


"નીલ"

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111645451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now