Gujarati Quote in Thought by Nipa Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹 *ખુબજ સુંદર લખાણ*🙏

*વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ, સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે*.
_____________________
*ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી,... એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે* !!
_____________________
*ગમી જઈએ છીએ આપણે ઘણાને,..... એ.. પણ.. ગમતું નથી ઘણાને*....
_____________________
*દિવા નું પોતાનું કોઇ ઘર નથી હોતું.. જયાં મુકો ત્યાં અજવાળું કરે છે*..!
_____________________
*જિંદગી ત્યારે સફળ ગણાય,... જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે*...!
_____________________
*ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી, એકબીજા ના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે*...
_____________________
*હીરા પારખું કરતાં... પીડા પારખુંનું સ્થાન ઉંચુ છે*.
_____________________
*ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ, સૌથી આગળ ક્યાંક એકલું ના થઇ જવાય*... !!
_____________________
*હક વગર નું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારત નુ સર્જન થાય છે...... પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે*.......
____________________
*નાટક માં સૌથી અઘરું પાત્ર મુર્ખનું હોય છે.... અને.. તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે* ...
_____________________
*શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે, તેમને, છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે.. છલકાવવા... એ નક્કી આપણે કરવાનું* !
_____________________
*આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,. પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ*!!
_____________________
*કેમ કરીને રહી શકાય ફુટપટીમાં, ઈચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે*...
_____________________
*દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે, ...પછી તે સારો હોય કે ખરાબ*..
_____________________
*ખોવાઇ' ગયેલી વ્યકિત મળી શકે, પણ બદલાઇ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી*.
_____________________
*અભિમાન અને 'પેટ' જ્યારે વધે છે ત્યારે 'વ્યકિત' ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો*.
_____________________
*જબરી ચીજ બનાવી છે ધન, મોટા ભાગનાનુ ભેગુ કરવામા જ નિધન થઈ જાય છે*..
_____________________
*એકલા ચાલવું આમ તો અઘરું નથી, પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખુબ જ અઘરું છે !!* ...

Gujarati Thought by Nipa Patel : 111645139
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now