Gujarati Quote in Thought by Saurabh Sangani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વાર્થ ના સબંધમાં ફરજ નિભાવતો રહી ગયો,
દુનિયાના સગપણ માં મનથી એકલો પડી ગયો,
વસ્તુ ના મોહમાં માનવતા ક્યાંક ભૂલી ગયો,
હતી આખરી ઉમ્મીદ એ મોહ માં છેટી કરી ગયો,
બાંધ્યો સમય, બીજાના હાથમાં દોર આપી ગયો,
સવળું કરવાની કળા માં અવળાની બાજી મારી ગયો,

~પ્રક્રુતિ ની ખુશ્બુ

Gujarati Thought by Saurabh Sangani : 111644140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now