(એક વિચાર)
જેમ કરેલી ભક્તિ ના સાક્ષી માળા ના મણકા બને છે બસ તેમ જ કરેલા દરેક કર્મો નુ સાક્ષી આપણુ મન બને છે.
સાક્ષી તો બને જ ને કારણ કે તેની ઇચ્છા થી તો દરેક કર્મ થતાં હોય છે. એટલે કે વિનાશ નો રસ્તો પણ તે બતાવે છે અને મોક્ષ નો રસ્તો પણ તે જ બતાવે છે.
પણ આપણે તેને ગુરુ બનાવીએ છીએ કે ગુલામ એ જ સૌથી મોટી વાત છે.