કરંટ વિનાનો યુવાન વીજળીના પ્રવાહ વિનાના વાયર જેવો છે. એનું અસ્તિત્વ છે પણ કાર્યક્ષેત્ર બદલી જાય છે. એનું કામ છે અજવાળું પહોંચાડવાનું,વીજળી પહોંચાડવાનું પણ એની પાસેથી કપડાં સૂકવવાનું કામ લેવાડાવાય છે. તારે ('તારે') સમજવું પડશે કે એનો સ્વધર્મ પ્રકાશની પૂર્તિ છે,કોઈના બનિયાનની સુકવણી કરવું તારનું કામ નથી. 🔥
યુવાની મુબારક ભાઈબંધ 🤗
✌️ Happy National Youth Day ✌️