મારા ઘરમાં જો કે હવે ખબર જ છે મારે સાધુ જ થવું હતું.....
હમણા બાપાને નવો મોબાઇલ છે તો એમા કોઈકે ફેસબુક નાખી દીધું છે
તો મારા મમ્મી જોતા હશે તો ક્યાંક મળ્યું....
ન્યુઝ યુઝર દિવ્યા રવિ પ્રજાપતિ....
તો મારા મમ્મી મારી પાસે મોબાઈલ લઇ આવીને પુછે છે....
આ કોણ છે?
શું આ કોઇને ભાન જ નથી કે મારે કયા જવાની ઇચ્છા અને તે શું મને પુછી રહ્યા છે?
આમા શું સમજવું?