'શું તમે તમારા જીવનને ખુશીથી જીવવા માંગો છો ? ' , ' શું તમે હમેશા ખુશ રહેવા માંગો છો ? ' , ' શું તમે ચિંતા મુક્ત રહેવા માંગો છે ? ' તો આ બધું થશે માત્ર એક સ્માઈલ થી .
હા , માત્ર સ્માઈલ / સ્મિત થી જ તમે વધુ ખુશ રહી શકો છો . માત્ર સ્માઈલથી જ તમારા મગજ માં એવી અસર થાય છે જે ત્યારે થાય છે કે જ્યારે તમે ખુશ હો ! તો માત્ર ખોટી સ્માઇલથી પણ તમે ખુશ રહી શકો છે . ' તો બસ , સ્માઈલ કરો અને બીજી ચિંતાઓ ને તેલમાં નાખો ' . 😀😀