🙏🏻.....3
*જૌ ઝાલર વાગે બીન હાથે બીન મોઘ રૅ બજારા રૅ જી*
*અટલ મોહોલોમા પુરુષ અભંગી,બંદગી કરી બોલાયા રૅ*
જીવણ સાહેબે જ એક પદ મા કીધૂ બિના રૅ દાંડીયે નોબત વાગે પણ અંહિ તો એથીય એક ડગલું આગળ કૅ ઍ કોઇના હાથ થી પણ નથી વાગતી છતા સતત ઝાલરી વાગી રહી છે.બસ એક વાર ગુરુકૃપા થવી જોઇયે...આ એક ઍવૉ મહેલ છે જ્યા કોક અભંગી જે અખંડ કહિ શકાય સતત નિરંતર પુરુષ નો વાસ છે જે બંદગી કરી સ્મરણ કરી સાચી બન્દગી જાણી અંહિ પન્હૉચેલ છે....
ક્રમશ :....4
👏🏻