Gujarati Quote in Blog by Jigs Hindustani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહેરબાની કરીને દરેક જૈનો હવે સાત સહકાર આપો દિવસે દિવસે નોનજૈનોનું વર્તન જૈનો સાથે ખરાબ થઈ રહ્યું છે મહેરબાની કરીને પાલીતાણામાં કોઈ પણ જગ્યા ખરીદી કરો નહીં દરેક લોકો જૈનોના પૈસે તગડા થઈ ને જેનો ને ડંખ મારવાનું કામ કરી રહ્યા છે ફોટોમાં જે રિદ્ધિ બટવા છે એ ભાઈએ પાલીતાણામાં શત્રુંજય ઉપર કોઈ એક મંદિર બાબત જેનો ની વિરુદ્ધમાં આવેદન પત્ર ભરવા માટે પોતા નું એડ્રેસ આપ્યું છે આ બધા જૈનો ના પૈસે વ્યાપાર ધંધા કરે છે અને જ્યારે જૈન ને સાથ અને સહકાર આપવાની વાત આવે ત્યારે હંમેશાં જૈનોના વિરોધમાં જ કામ કરે છે માટે પાલીતાણા જ્યારે પણ આવો એક પણ રૂપિયાની ખરીદી કોઈપણ દુકાનમાંથી કરશો નહીં જો તમે સાચા જૈન હોતો તમને ગીરીરાજ પ્રત્યે બહુ માન હોય ભક્તિ હોય તો ફક્ત યાત્રા કરો બીજી કોઈપણ જાતની અહીંથી ખરીદી કરશો નહીં તમારી એક રૂપિયાની ખરીદી જૈનોની બરબાદી માટે થઇ રહી છે.

Gujarati Blog by Jigs Hindustani : 111639686
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now