જો આપ કોઈ કેટેગરી પર લેખન કાર્ય કરતા હોય અને આપને અમારા પ્લેટફોર્મ સાથે જોડાવવાની ઈચ્છા હોય તો નીચે આપેલા અમારા NGO પરનું ફોર્મ ફિલ કરી આપો... I
લેખકોને એમની સ્ટોરીના વ્યુ મુજબ ઈક્મ ..
જો ઇંટ્રેસ્ટ હોય તો આ અંગે વધારે માહિતી પૂછી શકો છો..
કોઈ પણ પ્લેટફોર્મ ઉપર પબ્લિશ સ્ટોરી હોય તો એ ચાલે..
સ્ટોરી હોય એવું જરૂરી નથી તમે એક સાથે ત્રણ ચાર કાવ્યો પણ પોસ્ટ કરી શકો છો..
કોઈ લેખ લખ્યો હોય એ પણ..