કોઈ સ્મિતે સ્મિતે સળગે
કોઈ રડીને દિલ બહેલાયે છે,
કોઈ સ્મિતે સ્મિતે સળગે
કોઈ રડીને દિલ બહેલાયે છે,
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ
જામ નવાજી છલકાવે છે
સંજોગ ની છે વાત બધી.
દરિયા ને દોષિત ના કરશો
કારણ...
એક મરતો માણસ ડુબે છે
એક લાશ તરીને આવે છે...
જયદેવ રાઠોડ