શું ગઝલ હતી બોસ મજા પડી ગઈ...શિયાળાની સાંજે જાણે જન્નત અને રંગત મળી ગઈ.....સિવાય એક અંગત ન મળી......
ઝબકી ને જાગેલા ઝાડવાને વાયરા એ ગળચટુ ગીત એક પાયું,
આજ ઉગ્યું પરોઢીયુ સવાયુ.
સ્વરાંકન - શ્રી રાસબિહારીજી દેસાઇ
સ્વર -હિમાલી વ્યાસ નાયક
રચના: વિમલ અગ્રાવત જન્મદિન
3 ડીસેમ્બર
આલ્બમ - અનહદના અજવાળે
4.52 મીનીટ