Gujarati Quote in Poem by Dr Mehta Mansi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારી એક એક બુંદ ને પીય જશું,
એકવાર મન મૂકી ને વરસો તો ખરા!
તમારા દરેક પગલાં ને છાપી લેશું,
એકવાર આ રાહ પર પગ મૂકો તો ખરા!
તમારી દરેક પળો ને પ્રેમ થી ભરી દેશું,
એકવાર આ આંખો માં જુવો તો ખરા !
તમારી દરેક વાતો ને મનમાં વસાવી લેશું,
એકવાર પ્રેમથી વાત કરો તો ખરા !
તમારી એક એક ઝલક ને દિલ માં ભરી લેશું  ,
એકવાર મન ભરી ને ચહેરો જુવા દો તો ખરા!
શું ખૂટે છે મારા આ પ્રેમમાં?
એકવાર વિશ્વાસ કરી ને જુવો તો ખરા!
તમારી હા નો ઇન્તજાર કરશે આ ઘેલી પ્રેમિકા,
એકવાર આ ' પ્રેમપત્ર ' ને સમજી ને જોજો તો ખરા!
💌____✍️✍️❤️❣️

-Mehta Mansi

Gujarati Poem by Dr Mehta Mansi : 111638168
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now