💞💞💞💞💞💞💞💞
આપણી તે પહેલી મુલાકાત બહુ ખાસ હતી,
જાણે તે કોઈ ચાંદની રાત હતી,
માત્ર બે શબ્દો ની જ વાત હતી,
કદાચ તે જ પ્રેમ ની શરૂઆત હતી.
♥️♥️♥️♥️♥️♥️♥️♥️
યાદ છે મને થોડી ગભરાટ અને મન માં ઉત્સુકતા હતી,
થોડી શરમ અને થોડી મુસ્કાન હતી,
ખબર છે તારી હાલત પણ કંઇક એવી જ હતી,
બંને સભાન , પણ ધડકન બેહોશ હતી.
💖💖💖💖💖💖💖💖
ક્યારેય ના ભુલાય એવી આ ક્ષણ હતી,
ખરેખર આપણી તે પહેલી મુલાકાત બહુ ખાસ હતી.
-Mehta Mansi