ચાલને યાર સરખી રીતે જીવી લઈએ...
શું નવો દિવસ અને શું છેલ્લો દિવસ???
ક્યાં સુધી એક બીજાનાં જીવનમાં દખલ કરતાં રહેશો?
પ્રેમથી એક બીજાને દુ:ખમાં સાથ તો આપી જુઓ...
બીજા પ્રત્યે ઝેર રાખશો તો ક્યાંક...
એ ઝેર તમને પણ જીવનમાં ક્યાંક તો નડશે...
મન ભરીને પોતાનાં લોકો સાથે જીવી લ્યો...
સાચા- ખોટા સાબિત કરવામાં પોતે એકલા પડી જશો...
જ્યારે સબંધ કરતાં પોતાનો ઘમંળ મોટો બની જશે...
તો હસવાનું તો ઠીક પણ રડવા માટે પણ કોઈ નહી મળે..
મન ભરી જીવી લ્યો... શું છેલ્લો દિવસ અને શું પહેલો દિવસ..
🖤❤🖤
#ANANDVSAMANI 🙏🌹❤️