કોઈ ઓળખો "
હાથમાં નોટ,સાથમાં બુક,
ખભે થેલો ભેરવતો,
બરછટ દાઢી, વિખરાયેલા વાળ,
લાંબો ઝભ્ભો પહેરતો,
દેખાવ એનો એવો કે,
રોજ રોજ ચિંતન કરતો,
આંખ પર 👓 ચશ્મા,
હાથમાં કલમ રમતી,
ચાલે ત્યારે ફર ફર થાય,
લેંઘો પહેરે એ વ્યક્તિ,
મનમાં મને એમ થાય,
કોણ છે આ વ્યક્તિ?,
ઓળખો હવે સૌ જન,
મને એ બહુ ગમતી,
@ કૌશિક દવે
-Kaushik Dave