Gujarati Quote in Motivational by Kaushik Dave

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૨૦૨૦ વર્ષ ને શું કહીશું?,
એ સમયનો પ્રવાહ છે,
એ સમય પરથી ના શીખીએ?,
કેવો માનવ અવતાર છે!,
સમય સમય ને માન છે,
શીખવામાં ના નાનમ છે,
હેન્ડ વોશ, Sanitizer,
માસ્ક જ બચાવ છે,
નવું વર્ષ,નવો સમય,
પ્રગતિ નું પ્રમાણ છે...

-Kaushik Dave

Gujarati Motivational by Kaushik Dave : 111636728
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now