*🤝🏻🌹 આપણું ગ્રુપ 🌹🤝🏻*
*પરિવારની ખાટીમીઠી વાત છે આ ગ્રુપમાં*
*લાગણી છે પ્રેમ છે જઝબાત છે આ ગ્રુપમાં*
*મોસમો છલકાય છે ને ઋતુઓ મલકાય છે*
*સૂર્ય,ચંદ્ર, ઊગતું પ્રભાત છે આ ગ્રુપમાં*
*કોઈ મૂકે સુવિચારો કોઈ મૂકે તો શાયરી*
*થોડી હળવી રમૂજની સોગાત છે આ ગ્રુપમાં*
*સફર ને પ્રવાસની સુંદર તસવીરો જોવા મળે*
*જન્મ દિવસના સંસ્મરણ અને સ્મૃતિની બિછાત છે આ ગ્રુપમાં*
*ક્યાંય કોઈને ન લાગે સાવ સુનું એકલું*
*દોસ્તોની રોજ મુલાકાત છે આ ગ્રુપમાં* 🤝🏻 *2021માં પણ સૂર્ય ચંદ્ર ની જેમ ચમકતું રહે અને ફૂલોની જેમ મહેકતુ રહે આપણું ગ્રુપ, એ જ દિલથી શુભેચ્છાઓ.*
👬👬💐💐🙏🏻🙏🏻🥰🥰👍🏻👍🏻👭🏻👫🏻
🌹🌹