હે!સુંદરને રળિયામણું આ જાજરમાન જામજોધપુર ધામ!
હે! સાજન મારા હવે છોડવું નથી આ ગામ!
એક જોવ તો બીજો ભૂલાય;
રૂડાને રળિયામણા તારા મારગ
છે સુંદર!
અંધેરાને ઉલેચતી તારી
દીવાબત્તીનો નહીં કોઈ પાર!
વીણી લો કોઈપણ આ ત્રીસનું કિલો કેવું સસ્તુને સારું કામ !
હે! સાજન મારા હવે છોડવું નથી આ ગામ.
રાજશી બારિયા