(એક વિચાર)
"કરશુ....થોડા મોજશોખ પુરા કરી લેવા દે. ૬૦ વર્ષ પછી એજ કરવાનુ છે"
દરેક મનુષ્ય ના મન માં ઘર કરી ગયેલુ વાક્ય આજ હશે.
વાસી થઇ ગયેલા ફુલ ભગવાન ને ના ચઢે તેની સમજ દરેક ને છે તો શ્રધ્ધા ના દ્રાર ખખડાવવા માટે દરેક જીવ વૃદ્ધત્વ ની રાહ કેમ જોતો હશે ?