આમ તો મેં વિચાર્યું છે કે આ જીવન પછી ના જીવનમાં શું કરવાનું છે.
એટલેકે શુક્ષ્મ શરીર સાથેના જીવનમાં શુ કરવુંજોઈએ....
જો કે રૂટિન પ્લાન બદલાયા કરે છે...
ખાસ તો ફરવાનું વિશેષ હોય છે....
ને બીજું ઊંઘવાનું .....
પણ સંભાળ ત્યાં પણ રાખવી પડે છે.....
કોઈ નેગેટિવ તત્વો દુષ્ટ તત્વો નું જોર ત્યાં પણ રહે છે ...
તમે સાવ સુરક્ષિત નથી જ....
તમારા સિનિયર્સ ત્યાં તમને ચેતવ્યા કરશે....
બાકી ઘણા બધા તમને ત્યાં મળશે....
જે આપણા પણ હોય .....