હું ક્યાં શોધું છું મારા ભાગ્ય ને, એ જિંદગી કે જેથી મને ફિક્ર હોય, મારા ભાગ્ય ની.
અહીંયા તો મારા હાથ ની મેહનત જ બનાવે છે, રેખાઓ મારા ભાગ્ય ની.
કચાસ હશે મારા મા, હું એમ નથી કહેતો કે' નહિ જ હોય, સાચી નિષ્ઠા જ દિશા બતાવે છે મારા ભાગ્યા ની.
ઉતારે છે બધી મુશ્કિલ ઘડીઓ માંથી પાર મેહનત મારા હાથની, બદલે છે એટલે "સ્વયમભુ" રેખા મારા ભાગ્ય ની...!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"