આજે *ધન તેરસ* આપ સૌને અને આપના પરિવારને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ....
જે ઘરના નાનાં બાળકો, સ્ત્રીઓ કે ઘરની ગૃહ લક્ષ્મીને જ્યાં સન્માન આપવામાં આવે છે ત્યાં માતા મહા લક્ષ્મીજી સદૈવ પ્રસન્ન રહે છે તે જ ખરી પૂજા છે, સંપત્તિ પૂજન નહિ. આજના દિવસે સફાઈ માટેની સાવરણી પણ બદલી નાખવી જોઈએ. સાવરણીમાં પણ સાક્ષાત માતા મહા લક્ષ્મીજીનો વાસ હોય છે.
આજે ધનતેરસ મહાલક્ષ્મી પૂજન નો સમય :
૧૨:૦૦ થી ૧:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૦૦ રહેશે... ત્યારબાદ માતા મહાલક્ષ્મીજીનું પૂજન થઈ શકશે નહિ.... પછી કાળી ચૌદસ માનવામાં આવશે..
આજના દિવસે સોનું, ચાંદી કે સંપત્તિ ખરીદી કરવી તે ઉત્તમ માનવામાં આવે છે...બીજો કોઈ અન્ય ખર્ચ કરી શકાતો નથી.