અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પુરી થઇ ગઈ ને હવે અમેરિકાને એક નવા રાષ્ટ્રપતિ પણ મળી ગયાછેં તેથી હવે ટ્રમ્પ ફક્ત 20 જાન્યુઆરી સુધી તેમના રાષ્ટપતિ પદ ઉપર  રહી શકશે.
પછી કદાચ તેમની ધરપકડ થશે કારણ કે અમેરિકામાં તેમની ઉપર ઘણા આરોપોછેં તેથી તેમની ધરપકડ પણ થઇ શકેછે 
ચૂંટણીમાં ગેરરીતિ, ભ્રસ્ટાચાર, તેમજ અમુક બેંકો પાસેથી તેમને 30 કરોડ ડોલર ની લોનો પણ લીધીછેં જે તેમને હજી સુધી ચૂકવી નથી! 
આથી તેમની ઉપર આવા અનેક ગણા  આરોપો હોવાથી તેમને જેલ પણ થઇ શકેછે! 
તેમ અમેરિકાની એક ન્યૂઝ ચેનલ જણાવે છેં.