ઉઠત રણુકારા અપરંમપારા
અખંડ આરતી બાજે જણકારા
આપે નર ને આપે નારી
આપે બાજીગર બાજી પસારી
ઝરમલ જ્યોતિ અખંડ ઉજીયારા
નુર નિરંતર અખંડ તેજ અપારા
સોળ વાલ પર રતી સરદારા
આપે બોલે ગુરૂ વચન ચોધારા ટેક
સતગુરૂ ત્રીકમ સાહેબ હમારા
આપે બોલે ગુરૂ બાવન બારા ટેક
કહે ભીમ દાસ બ્રમ્ર સીંધુ સારા
બ્રમજળ ભરીયા ભીતર બારા, ટેક ,
,,જય ગુરુ મહારાજ 🙏🌹🙏🌹🙏🌹🙏