વર્ષનું આ છેલ્લું *પખવાડિયું* ચાલી રહ્યું છે ,
મારા તરફથી વર્ષ દરમ્યાન કોઈ ભૂલચૂક થઈ ગયેલ હોય તો આપ સૌ *માફ* કરજો .
આપ સૌનો *પ્રેમાળ સબંધનો પ્રેમ* મારા પ્રત્યે આમજ કાયમ બનાવી રાખજો .
આપ સૌના આ પ્રેમ બદલ આપનો ખૂબ ખૂબ *આભાર.*
આપણા આ સબંધનો *સંગાથ* નિરંતર આમજ *કાયમ* બની રહેશે તેવી *શ્રદ્ધા* સાથે *ઋણાનુબંધ* જળવાઇ રહે તેવી ભગવાનને *પ્રાર્થના* .
🙏🙏🙏🙏🙏🙏🙏
-Komalba Gohil