શિક્ષકે વર્ગખંડ મા એક વિદ્યાર્થીને ઊભો કર્યો અને પુછ્યુ:
*સવાલ:* પેલા લગ્ન માં 7 ફેરા ફરતા હવે કેમ 4 ફેરા ફરે છે ?
*જવાબ*: પેલા ઘરમા 7 અક્ષર વાળા *HUSBAND* નું ચાલતું; હવે 4 અક્ષર વળી *WIFE* નું ચાલે એટલે!!!......
શિક્ષક ને ઝળઝળીયા આવી ગયા, બોલો...
😁😁😂😂