પરિવારમાં
નાની નાની વાતોને
મોટી કરશો તો
પરિવાર નાનો થતો જશે.
*થોડું જોયા કરજો,*
*થોડું જતું કરજો,*
અને,
*થોડું જાતે કરજો.*
*જીંદગી જીવવા જેવી લાગશે.*
*કોઈના ગયાં પછી, "Miss You" લખવા કરતાં,*
*જીવતાં હોય ત્યાં સુધી "With You" લખો ને એ વધારે સારું...*👍