*મતદાર યાદી સુધારણા કાર્યક્રમ*
**આગામી ચૂંટણી પહેલાં એક તક**..
*તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર )*
*તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર )*
*તા. ૦૬-૧૨-૨૦૨૦ ( રવિવાર )*
*તા. ૧૩-૧૨-૨૦૨૦. (રવિવાર )*
*સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦*
*સ્થળ - *આપના મતદાન મથકે*
*મળવુ - *આપના બુથ લેવલ અધિકારીને*
*નવુ નામ નોધાવવુ - ફોમઁનં - ૬*
*નામ કમી કરાવવુ - ફોમઁ ન - ૭*
*નામ માં સુધારો - ફોમઁ નં - ૮*
*સ્થળ બદલવુ - ફોમઁ નં - ૮ ક*
*આપનુ / આપના પરીવારનુ તેમજ આપની સોસાયટી કે મહોલ્લા ના દરેક વ્યક્તી ને જાણ કરો*
*મતદાર યાદી સુધારણા કાર્યક્રમ"" જે નાગરિકો પાસે ઇલેકશન કાર્ડ ના હોય અને મતદાર યાદી મા નામ દાખલ કરવાનું બાકી હોય તો આ કાર્યક્રમ નો અચૂક લાભ લેવો**.