*_એક તાળું નથી ખુલતું ચાવી વિના , , ,_*
*_તો_*
*_બધાને બધું જોઈએ છે મહેનત વિના . . ._*
*_જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના , , ,_*
*_તો_*
*_નસીબ ક્યાંથી ખુલે સાહસ કર્યા વિના . . ._*
*_ના રાખવો અહંકાર કે નહીં થાય મારા વિના , , ,_*
*_આ તો આખુ આકાશ ઉભું છે ટેકા વિના . . . !!_*✍️