Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફૂલોને ફોરમ ,પ્રસરાવા નો હક છે,
ઝાકળની દોસ્તી, કરવાનો હક છે;

સુધરવા મોકો , મળ્યો છે જિંદગી,
સત્ય આચરણ , કરવાનો હક છે;

ફરજ બજાવતા રહો, સર્વદા તમો,
હસીને સુખ, ભોગવવાનો હક છે;

સુખદુઃખ મનમાં, રહે છે સ્વભાવિક,
ઈન્દ્રિયોને બહિર્મુખ, થવાનો હક છે;

નાહક ચિંતા નહીં, ચિંતન આત્માનું
ત્યાગી ને આનંદ, મેળવવાનો હક છે;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111602441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now