જે લોકો પોતાના વિચારો રાખે છે
તેનું નક્કી જ છે તે જલ્દી ક્યારેય એઠજસ્ટ નહીં થાય
તે જ લોકો એડજસ્ટ થાય અને ટકી શકે જે હસી મજાકમાં બધું નિકાળી શકે તે જ રહી શકે....
હા પણ જે પોતાના વિચારો રાખે છે..જો તે નસીબથી મોળા હોય તો તે એડજસ્ટ પણ ન થઇ શકે....ને નસીબને લઇ કઇ કરી પણ ન શકે....
આ પણ સત્ય છે