સપનાઓ તારા જોયા તારા પર આંધળી લાગણી રાખી તને બધા થી ઉપર સ્થાન આપ્યું પણ અરે રે દિલ પણ તે બધા થી પહેલા મારું તોડ્યું તને લાગણીઓ સાથે રમવા માટે મારું જ દિલ મળ્યું પણ કશો વાંધો નઈ જ્યારે તારું દિલ કોઈ તોડીને ત્યારે બસ મલમ બની ને હું આવીશ કેમકે મને ખબર છે તને મારા સિવાય બીજું કોઈ સાંભળી જ નઈ શકે.