Gujarati Quote in Poem by Darshana Hitesh jariwala

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સિંહે સવારી આરાસુર વાળી
અતિ મમતાળી શંભુ રાણી...

જગત જનની કષ્ટ નિવારણી,
દેવી દયાળી માં અંબે ભવાની...

પાવાગઢ વાળી અતિ કલ્યાણી,
ખમ્મા ખમ્મા ઓ મહાકાળી...

વિઘ્ન હરીને, સુખ કરનારી,
મહિષાસુર મર્દિની માં ભવાની...

અભય વરદાયિની પાપ હરનારી,
દિન દયાળી ઓ માં કૃપાળી..
#નવરાત્રી
#કાવ્યોત્સવ

દર્શના રાધે રાધે

Gujarati Poem by Darshana Hitesh jariwala : 111593998
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now