ભારતના અંગ્રેજી સાહિત્ય રાઈટર શ્રી ગિરીશ કર્ણાડની નોવેલ *તારા* અને *વેડિંગ આલ્બમ* ખરેખર આજના સમયને ધ્યાનમાં રાખીને એકવાર જરૂરથી વાંચવા જેવી નોવેલ છે. દેવાનંદ સાહેબની મૂવી *ગાઈડ* બધાએ નિહાળી હશે એ મૂવીનું સ્ક્રિપ્ટ રાઈટિંગ પણ ગિરીશ કર્ણાડ સાહેબ એ કરેલ છે.
#સાહિત્ય_એક_આદર્શ