એક કાકાએ વિમાનમાં ચા મંગાવી.
એર હોસ્ટેસ ટેબલ પર દૂધ, ગરમ પાણી, ચાની ભૂકી, ખાંડ વગેરે મૂકી ગઈ.
કાકાએ મુશ્કેલીથી ચા બનાવીને પીધી.
એર હોસ્ટેસે પૂછ્યું : કંઈ નાસ્તો કરશો ?
કાકાએ કહ્યું : ભજિયાં ખાવાં હતાં પણ આવડા ટેબલ પર તું તેલનો ડબો, કઢાઈ, પ્રાયમસ, લોટનું ખીરું, ઝારો આ બધું ક્યાં મૂકીશ ???
🤔😝🤔😝🤔😝🤔😝🤔