Gujarati Quote in Poem by Jindgi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણીઓ ની થોડી કિતાબ રાખું છું,
થોડી બંધ તો થોડી ખુલ્લી રાખું છું,
અને કેટલીક વાર તો
અધખુલ્લી પણ રાખું છું,
જે સમજે છે એની ઉપર કુરબાન કરું છું
અને જે નથી સમજતા
એની ઉપર પણ ન્યોછાવર કરું છું,
આમ લાગણીઓ ની 'હું',
હાલતી ચાલતી દુકાન રાખું છું..!!

-Jindgi

Gujarati Poem by Jindgi : 111585954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now